Page Views: 11324

અદાણી ગ્રીન એનર્જીએ નાણાકિય વર્ષ-૨૪માં વાર્ષિક ધોરણે 30%ના વધારા સાથે EBITDA રુ.7,222 કરોડ નોંધાવ્યો

વિત્ત વર્ષ-24માં ગ્રીનફિલ્ડ ક્ષમતામાં 2.8 GWનો ઉમેરો, આ ઉમેરાથી ભારતના કુલ રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં થયેલા વધારામાં 15%નું યોગદાન

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

નાણાકીય અને કામકાજનો દેખાવ

  • વાર્ષિક ધોરણે આવક 33% વધીને 7,735 કરોડ થઈ
  • ઉદ્યોગ-અગ્રણી EBITDA માર્જિન 92%
  • વાર્ષિક ધોરણે રોકડ નફો 25% વધીને રૂ.3,986 કરોડ
  • વાર્ષિક ધોરણે કામકાજની ક્ષમતા 35% વધીને 10.9 GW થઇ
  • ગુજરાતના ખાવડામાં વિશ્વના સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જીના 30 ગીગાવોટના નિર્માણાધીન પ્રકલ્પમાં 2 ગીગાવોટનું યોગદાન
  • 2030 સુધીમાં 5 GW હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતાનો લક્ષિત ઉમેરો; આંધ્ર પ્રદેશમાં 500 મેગાવોટનો પ્રથમ પ્રોજેક્ટ શરૂ કર્યો
  • વાર્ષિક ધોરણે ઉર્જાનું વેચાણ 47%  વધીને 21,806 મિલિયન યુનિટ થયું

તાજેતરના અન્ય સિમાચિહ્નો

  • USD 409 મિલિયનના તાજેતરના ઈશ્યુ સાથે RG1 બોન્ડનું પુનઃધિરાણ, 6.5 ગણું વધુ સબસ્ક્રાઈબ થયું
  • ‘ઊર્જા ક્રાંતિ: યુકેમાં લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ ખુલ્લી મૂકવામાં આવી 
  • CDP ક્લાઈમેટ ચેન્જ 2023ની આકારણીમાં પર્યાવરણીય નેતૃત્વ દર્શાવતું 'A-' રેટીંગ મળ્યું
  • 2023 માં CDP સપ્લાયર એન્ગેજમેન્ટ રેટિંગ 'A' રેટ
  • વૈશ્વિક સ્તરે રીન્યુએબલ એનર્જી સેક્ટરની ટોચની 5 કંપનીઓમાં ISS ESG દ્વારા એશિયામાં પ્રથમ સ્થાન મેળવ્યું

અમદાવાદ, 3 મે ૨૦૨૪: ભારતની સૌથી મોટી અને પુરપાટ ઝડપે  વિકાસ કરી રહેલ  પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે.

 

FINANCIAL PERFORMANCE – FY24: (Rs. in crore)

Particulars

Excluding one-time revenues

Reported Financials

FY23

FY24

% change

FY23

FY24

% change

 

 

 

 

 

 

 

Revenue from Power Supply

5,199

7,600

46%

5,809

7,735

33%

 

 

 

 

 

 

 

EBITDA from Power Supply 1

4,928

7,087

44%

5,538

7,222

30%

EBITDA from Power Supply (%)

 

 

 

91.6%

91.8%

 

 

 

 

 

 

 

 

Cash Profit 2

2,259

3,498

55%

3,192

3,986

25%

 

 

Particulars

Excluding one-time revenues

Reported Financials

Q4 FY23

Q4 FY24

% change

Q4 FY23

Q4 FY24

% change

 

 

 

 

 

 

 

Revenue from Power Supply

1,575

1,941

23%

2,119

1,941

-8%

 

 

 

 

 

 

 

EBITDA from Power Supply 1

1,424

1,811

27%

1,968

1,811

-8%

EBITDA from Power Supply (%)

 

 

 

91.4%

91.3%

 

 

 

 

 

 

 

 

Cash Profit 2

555

1,034

86%

1,365

1,042

-24

 

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • મુખ્યત્વે છેલ્લા વર્ષમાં 2,848 મેગાવોટનો ક્ષમતામાં વધારો, સૌર પોર્ટફોલિયો માટે સુસંગત ક્ષમતાના ઉપયોગનું પરિબળ (CUF) અને પવન અને સૌર-પવન હાઇબ્રિડ પોર્ટફોલિયો માટે સુધારેલ CUFના કાર્યક્ષમ સંચાલન જેવા કારણોથી આવક, EBITDA અને રોકડ નફામાં મજબૂત વૃદ્ધિ ઉપલબ્ધ થઇ છે.
  • મજબૂત રન-રેટ EBITDA રૂ.10,462 કરોડનો નેટ ડેટ ટુ રન-રેટ EBITDA માર્ચ 2024 સુધીમાં 4.0x રહ્યો જે ગયા વર્ષે 5.4x હતો.

 

 અદાણી ગ્રીન એનર્જી લિ.ના પ્રદર્શનના સંદર્ભમાં સી.ઇ.ઓ. શ્રી અમિત સિંઘે જણાવ્યું હતું, ખાવડા ખાતે નિર્માણાધીન રિન્યુએબલ ક્ષમતાના 30 GWમાંથી પ્રથમ 2 GW સફળતાપૂર્વક ગ્રાઉન્ડ બ્રેકિંગના માત્ર 12 મહિનામાં તૈનાત કરવા બદલ હું મારી ટીમ ઉપર બહુ ગર્વ અનુભવું છું. નાણાકીય વર્ષ 24 માં 2.8 GW નો અમારો સર્વોચ્ચ ક્ષમતાનો ઉમેરો પ્રોજેકટના ઝડપી અને મજબૂત અમલીકરણની ક્ષમતાઓ દર્શાવે છે અને ભવિષ્યમાં આવા જ જુસ્સા સાથે ગતિશીલતા ચાલુ રાખવાનો વિશ્વાસ છે. ભારતની રિન્યુએબલ્સના ગ્રીડમાં ઝડપી એકીકરણની જરૂરિયાત સાથે તાલમેલ સાધીને અમે હવે સૌર, પવન અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ ઉપરાંત ઊર્જા સંગ્રહ પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2030 સુધીમાં ઓછામાં ઓછા 5 ગીગાવોટની ક્ષમતાનો હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની અમારી નેમ છે. અમે અભૂતપૂર્વ સ્કેલ અને વેગ સાથે પરવડે તેવી સ્વચ્છ ઉર્જા પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ છીએ. 2030 સુધીમાં 50 ગીગાવોટનું ઊંચું લક્ષ્‍યાંક કંપનીએ નક્કી કર્યું છે, જે ભારતની 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાનના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં યોગદાન આપશે.

                                                                          

CAPACITY ADDITION & OPERATIONAL PERFORMANCE – Q4 & FY24:

 

Particulars

Quarterly performance

Annual performance

Q4 FY23

Q4 FY24

% change

FY23

FY24

% change

 

 

 

 

 

 

 

Operational Capacity

8,086

10,934

35%

8,086

10,934

35%

  • Solar

4,975

7,393

49%

4,975

7,393

49%

  • Wind

971

1,401

44%

971

1,401

44%

  • Solar-Wind Hybrid

2,140

2,140

-

2,140

2,140

-

Sale of Energy

(Million units) 3

4,642

5,457

18%

14,880

21,806

47%

  • Solar

2,872

3,066

7%

10,457

11,046

6%

  • Wind

428

614

43%

1,820

3,117

71%

  • Solar-Wind Hybrid

1,342

1,777

32%

2,603

7,643

194%

 

 

 

 

 

 

 

Solar portfolio CUF (%)

26.8%

25.4%

 

24.7%

24.5%

 

Wind portfolio CUF (%)

20.4%

21.6%

 

25.2%

29.4%

 

Solar-Wind Hybrid (%)

36.9%

38.0%

 

35.5%

40.7%

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 2,418 મેગાવોટ સોલાર અને 430 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટ સહિત 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતાના ગ્રીનફિલ્ડ ઉમેરા સાથે AGELની ઓપરેશનલ ક્ષમતા વાર્ષિક ધોરણે 35% વધીને 10,934 મેગાવોટ થઈ છે. આ સાથે. AGEL ભારતમાં 10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાને પાર કરનારી પ્રથમ કંપની બની છે. AGELનો 10,934 MW ઓપરેશનલ પોર્ટફોલિયો 5.8 મિલિયનથી વધુ આવાસોને વીજળી આપશે અને વાર્ષિક 21 મિલિયન ટન CO2ના ઉત્સર્જનને ટાળશે.
  • AGEL ગુજરાતના ખાવડા ખાતે વેરાન જમીન પર 30,000 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવી રહી છે. તેનો વિસ્તાર પેરિસના કદથી પાંચ ગણો અર્થાત  538 ચોરસ કિમીમાં ફેલાયેલો છે, ગ્રાઉન્ડ બ્રેકિંગના માત્ર 12 મહિનામાં AGEL એ 2,000 મેગાવોટ કાર્યાન્વિત કરી છે. કંપનીએ નવીનીકરણીય ઉર્જા માટે n-ટાઈપ બાયફેસિયલ સોલાર મોડ્યુલ્સ જેવી નવીનતમ તકનીકો અપનાવીને ભારતની સૌથી મોટી 5.2 મેગાવોટ વિન્ડ ટર્બાઈન ઉર્જા ઉત્પન્ન કરી રહી છે અને વીજળીના સ્તરીય ખર્ચને ઘટાડી રહી છે. AGEL નવીન ટેક્નોલોજી, અમલીકરણની ક્ષમતાઓ, ડિજિટાઇઝેશન, મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ, ટકાઉ પ્રથાઓના સંગાથે સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનને કેવી રીતે ગીગા સ્કેલ પર ચલાવી શકાય તેનો માર્ગ કંડારી રહી છે.
  • વાર્ષિક ધોરણે નાણા વર્ષ-24માં ઉર્જાનું વેચાણ 47% વધીને 21,806 મિલિયન યુનિટ થયું છે, જે મુખ્યત્વે મજબૂત ક્ષમતા વધારા, સાતત્યપૂર્ણ સૌર CUF અને સુધારેલ પવન અને હાઇબ્રિડ CUFને આભારી છે.
  • વર્ષમાં CUF પોર્ટફોલિયો સુધારેલ પ્લાન્ટ અને ગ્રીડ ઉપલબ્ધતા સાથે 24.5% પર સુસંગત રહ્યો છે  જ્યારે સૌર ઇરેડિયેશનનું પ્રમાણ ઓછું હતું.
  • વર્ષ-24માં વાર્ષિક ધોરણે સુધારેલ પ્લાન્ટની ઉપલબ્ધતા, ગ્રીડની ઉપલબ્ધતા અને પવનની ગતિ સાથે.CUF પોર્ટફોલિયો 420 bps થી 29.4% રહ્યો.
  • નાણાકીય વર્ષ 24 માં વાર્ષિક ધોરણે પવન હાઇબ્રિડ CUF પોર્ટફોલિયો 520 bps થી 40.7% થયો, જે નાણા વર્ષ-23ના મધ્ય ભાગમાં શરૂ કરાયેલા ઉચ્ચ CUF પ્રોફાઇલ પ્રોજેક્ટ્સ તેમજ સુધારેલ પ્લાન્ટ અને ગ્રીડ ઉપલબ્ધતાને આભારી છે. 

 

ESGની છેલ્લી માહિતી

  • માર્ચ 2024માં,  યુકેના લંડનમાં સાયન્સ મ્યુઝિયમ એનર્જી રિવોલ્યુશન: ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી ખુુલ્લી મૂકવામાં આવી છે. જે એક મુખ્ય નવી ગેલેરી છે જે આબોહવા પરિવર્તનનની અસરોને મર્યાદિત કરવા અને તાકીદે ડીકાર્બોનાઇઝ કરવા માટે વિશ્વ કેવી રીતે વધુ ટકાઉ ઊર્જા ઉત્પન્ન કરી શકે અને તેનો ઉપયોગ કરી શકે તેની સંભાવના ચકાસે છે. AGEL દ્વારા પ્રાયોજિત ગેલેરીમાં યુકે અને વિદેશમાંથી સમકાલીન અને ઐતિહાસિક વસ્તુઓના આકર્ષક પ્રદર્શનોથી સજ્જ છે. ઇન્ટરેક્ટિવ ડિજિટલ પ્રદર્શનો અને ખાસ કમિશન્ડ મોડલ્સ દ્વારા, આ ગેલેરીમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં કેવી રીતે માનવ કલ્પના અને નવીનતા દ્વારા આકાર લે છે તે પ્રદર્શિત કરીને આ૫ણું ઉર્જા ભવિષ્ય નક્કી કરવામાં આપણે સહુએ કેવી રીતે ભૂમિકા અદા કરવાની છે તેનું અન્વેષણ કરે છે
  • AGEL ને CDP ક્લાઈમેટ ચેન્જ 2023ના મૂલ્યાંકનમાં પર્યાવરણીય નેતૃત્વ દર્શાવતું 'A-' રેટીંગ પ્રાપ્ત થયું છે. વધુમાં CDP સપ્લાયર એન્ગેજમેન્ટ રેટિંગ 2023 માં AGELને સૌથી ટોચની શ્રેણી 'A' માં રેટ કરવામાં આવ્યું છે.
  • ISS ESG દ્વારા તાજેતરની ESG આકારણીમાં AGEL એશિયામાં પ્રથમ સ્થાને મૂકવામાં આવી છે અને વૈશ્વિક સ્તરે રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં ટોચની 5 કંપનીઓમાં સ્થાન ધરાવે છે. મજબૂત ESG પ્રેક્ટિસ અને અત્યંત ઉચ્ચ સ્તરની પારદર્શિતા દર્શાવવા માટે તેને પ્રાઇમ 'B' બેન્ડમાં મૂકવામાં આવી છે.
  • તાજેતરમાં અન્ય ચાવીરુપ સિમાચિહ્નો:
  • AGEL એ તેના હાલના રિસ્ટ્રીકટેડ ગૃપ 1 બોન્ડનું પુનઃધિરાણ આખરી કર્યું છે, જે ડિસેમ્બર 2024 માં નિયત થયેલ હતું, જે અંતર્ગત USD 409 મિલિયનની કુલ રકમ માટે નવા બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. આ ઇશ્યૂ 6.5 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો અને અમે 6.7% ની કિંમત હાંસલ કરી હતી, જે હાલના બોન્ડની ટ્રેડિંગ બોન્ડ યીલ્ડ કરતાં ઘણી ઓછી છે. બોન્ડ એ 18 વર્ષના કાર્યકાળના પ્રોજેક્ટ કેશફ્લો સાથે ગાઢ રીતે બંધ બેસતો અને ઋણ સેવાનું એક જોખમ દૂર કરતું ઋણમુક્તિનું એક સ્ટ્રક્ચર બોન્ડ છે.
  • AGEL આંધ્ર પ્રદેશના શ્રી સત્ય સાઈ જિલ્લાના પેદ્દાકોટલા ખાતે ચિત્રવતી નદી પર 500 મેગાવોટની ક્ષમતાના તેના પ્રથમ હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP) પર બાંધકામ કાર્ય શરૂ કર્યું છે. તે હાલના જળાશય નીચલા જળાશય તરીકે કામ કરશે અને ઉપલા જળાશયનો વિકાસ કરાનાર છે. એક દિવસમાં અંદાજિત 6.2 જનરેશન કલાકો હશે. અંતિમ ડીપીઆર સહિત તમામ જરૂરી મંજૂરીઓ ઉપલબ્ધ છે અને આ પ્રોજેકટ માટે ફાયનાન્સિયલ ક્લોઝર પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

AGEL આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણામાં હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સની ડેવલપમેન્ટ પાઇપલાઇન ધરાવે છે. AGEL પ્રથમ તબક્કામાં 2030 સુધીમાં 5 GW PSP ક્ષમતા વિકસાવવાની યોજના ધરાવે છે.

આ સાથે AGELનું રિન્યુએબલ એનર્જી કેપેસિટી લક્ષ્‍યાંક હવે 2030 સુધીમાં 50 GW સુધી વધારવામાં આવ્યું છે. ગ્રીડમાં રિન્યુએબલ્સના ઝડપી એકીકરણ માટે સ્ટોરેજ સોલ્યુશન્સ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા સાથે મોટા પાયે રિન્યુએબલ એનર્જીને તૈનાત કરવા માટે નેતૃત્વ કરવા AGEL પ્રતિબદ્ધ છે જેનાથી 2030 સુધીમાં દેશને 500 ગીગાવોટના તેના બિન-અશ્મિભૂત ઇંધણ લક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ મળશે.