સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
ડુમસ રોડ સાયલેન્ટ ઝોન સ્થિત અદ્વૈતા બોલરૂમ ખાતે કૃષ્ણોત્સવમ 2026નું આયોજન પર્વ પરમાર દ્વારા કરવામાં આવ્યુ છે. જે આગામી 29મી ઓગસ્ટના રોજથી શરૂ થશે અને રાત્રે 8 કલાકેથી શરૂ થનારા આ
કૃષ્ણોત્સવમ ૨૦૨૬ એ ભગવાન કૃષ્ણને સમર્પિત ત્રણ રાત્રિનો ભવ્ય ભક્તિ સંગીત અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સુરતના ADVAITAA બોલરૂમ ખાતે શરૂ થશે. જય થડેશ્વરમ્યુઝિકલ પર્ફોર્મન્સ ગ્રુપના ગુરાશીષ સિંઘ, રૂષભ અગ્રાવત અને સનાતન સંકીર્તન ઇવેન્ટ દ્વારા રજૂ થનારા આ કાર્યક્રમની ટિકિટ અને વિશેષ માહિતી તમે બુકમાયશો, તેમજ ડિસ્ટ્રીક્ટ એટ ઝોમેટો અને ફાસ્ટ ટિકીટ દ્વારા બુક કરી શકો છો.


• Share •