Page Views: 8437

સંઘ ની બેટી સાધ્વી સાથે નગ્ન અવસ્થા માં વિડિઓ ચેટ કરનાર ચારિત્ર નો ઢીલો સાગર ચંદ્ર નવ પદજી ની ઓળી માં ચરિત્ર ના ગુણ ગાશે ? : હાર્દિક હુંડીયા

સુરતના સંઘોને સાવધાન કરાયા- થોડા સમય પહેલા ઇડર માં એક સંસારી નારી સાથે સાધુ વેશ માં રંગરેલિયા કરતા પકડાયેલા ૨ સાધુઓ ને બચાવવા રૂપિયા ૧૦ લાખ ની ઓફર કરનાર સાગર ચંદ્ર સાગર ખુદ રંગરેલિયા કરતા

મુંબઇ-  હાર્દિક હુંડીયા દ્વારા 

થોડા સમય પહેલા ઇડર માં એક સંસારી નારી સાથે સાધુ વેશ માં રંગરેલિયા કરતા પકડાયેલા ૨ સાધુઓ ને બચાવવા રૂપિયા ૧૦ લાખ ની ઓફર કરનાર સાગર ચંદ્ર સાગર ખુદ રંગરેલિયા કરતા પકડાઈ ગયો . સાધુ એટલે પંચ મહાવ્રત ધારી મહાત્મા, જેને જોતા જ વંદન કરવાનું મન થાય . પણ કોઈ સાધુ , સાધુ વેશ માં સંઘ ની બેટી સાધ્વી સાથે વિડિઓ ચેટ માં નગ્ન અવસ્થા માં મહાવ્રત નો ભંગ કરે તો તેને સાધુ વેશ માં રહેવાનો કોઈ અધિકાર નથી. પરમાત્મા ના સાધુ વેશ માં સાગર ચંદ્ર ના સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં ફોટો વાયરલ થયા છે તે ફોટો અને સાગર ના નારીઓ સાથે ના સંબંધો જોઈ ને એમ લાગે કે આ સાગર ને ઉપાશ્રય માં આવવા પણ ના દેવાય . જેને સંઘ ની બેટી સાધ્વી સાથે મહાવ્રત નો ભંગ કર્યો હોય તેની પર જો કોઈ સંઘ ભરોસો કરતો હોય તો તેને ૨૫ મો તીર્થંકર કઈ રીતે કહેવો ? જૈન ધર્મ ના મહાન તપો માં ઓલી ના મહાન તપો આજ થી ચાલુ થાય છે . હાર્દિક હૂંડિયાએ ખૂબ જ દુઃખ સાથે જણાવ્યું હતું કે નવ પદ જી ની ઓલી માં ચરિત્ર પદ નો મહિમાં ખુદ શિથિલાચારી અને શિથિલાચાર ને સાથ આપનાર ચરિત્ર પદ નો મહિમાં સમજાવસે ? કરણ, કારાવન અને અનુમોદના સરીખા ફળ નીપજાયો માં માનનાર સંઘ જો શિથિલાચારી સાધુ ને સાથ આપતો હોય તો શું સંઘ પણ પાપ નો ભાગીદાર ના કહેવાય ? સંઘ જ જો આવા કુસાધુઓ ને સાથ આપસે કે જે સાધુએ સંઘ ની બેટી સાથે અભદ્ર વ્યવહાર કર્યો છે. સાગર ચન્દ્ર ખુદ  ધર્મ ના પાઠ સમજ્યો હોત તો સાધુ વેશ આવા કામો ના કર્યા હોત . જે ખુદ સાધુ વેશ માં રહી પ્રભુ ની આજ્ઞા નું પાલન ના કરતો હોય તો એને ઉપાશ્રય માં નહીં સંસાર માં મોકલી એને પણ સંસારી કપડા પહેરાવી પાપ માંથી બચાવે એ સંઘ નું પહેલું કર્તવ્ય હોવું જોઈએ. જેને સાધુ વેશ માં સાધ્વીજી ને નથી છોડ્યા તો એને ઉપાશ્રય માં કઈ રીતે ઘુસવા દેવાય ? શ્રાવિકા બહેનો અને દીકરીઓ ની સામે કોઈ શિથિલાચારી સાધુ વેશ માં અભદ્ર વ્યવહાર કરે તેવો લાગે  તેવા સાધુ ને ઉપાશ્રય માં રખાય જ કેમ ? સંઘ ને એ ખબર ના પડે કે જેને સાધુ વેશ માં સાધ્વી સાથે અભદ્ર વ્યવહાર કર્યો છે કાલે તે સંઘ ની બહેનો સાથે ના કરે એની શું ખાતરી ? સંઘ ના અમુક લોકો જો સાગર ચંદ્ર ને સાથ સહકાર આપતા હોય તો હવે બહેનો એ આગળ આવવુ જોઈએ અને સાગર ને સાથ આપનાર લોકો ને પૂછવું જોઈએ કે જે સાગરે સાધ્વી સાથે અભદ્ર વ્યવહાર કર્યો તેને ઉપાશ્રય માં પ્રવેશ આપ્યો જ કેમ ? *કાલે આપણા સંઘ ની કોઈ બહેન બેટી સાથે સાગર ચંદ્ર આવો અભદ્ર વ્યવહાર કરશે તો જવાબદાર કૌન ? સાગર નો ભૂતકાળ જોતા તો લાગે છે કે ખુદ શિથિલાચારી છે અને શિથિલાચારીઓ ના બચાવ માટે ૧૦ લાખ સુધીની રકમ પણ આપવા ની તૈયારી બતાવે છે . સંસાર ની દરેક પ્રવૃતિનો ત્યાગ કરનાર આ શિથિલાચારી સાગર લાખો રૂપિયા લાવ્યો ક્યાંથી ? ધર્મ ના નામે ધંધો કરી સાગર ચંદ્ર રૂપિયા એને સાથ આપનારાઓ ને આપી ને ખુદ નો જો લૂલો બચાવ કરતો હોય તો સાગર ની સાથે સાથે સાગર ના રૂપિયા વાપરનારાઓ ને સંઘ ની બહેનો ની ઈજ્જત વહાલી નથી લાગતી ? સંઘ ના તમામ શ્રાવકો અને શ્રાવિકા બહેનો વિચારે ? સાગર ચંદ્ર ના ફરી મહાવ્રતો તોડતા સમાચાર આવે ? સુરત સંઘ ની કોઈ બહેન બેટી આ સાગર ના ચક્કર ફશાય તે પહેલા સુરત ના ધર્મ પ્રેમીઓ જાગો . સાગર પાછળ અમદાવાદ ની કોર્ટ નું સમન્સ તો છેજ . સાગર જેવા ખોટા ને સાથ આપી આપ સહુ પાપ ના ભાગીદાર ના બનો તેવી ઉચ્ચ ભાવનાઓ સાથે હાર્દિક હુંડિયા