Page Views: 8133

પાવરલિફ્ટિંગમાં ભારતનું નામ રોશન કરનાર મોહસીન અલીમોહમ્મદ શેઠ નું 'નેશનલ પ્રાઇડ એવોર્ડ' થી સન્માન

ત્રેતાયુગ ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત ખાસ કાર્યક્રમમાં સન્માન

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

ત્રેયુગ ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત ખાસ કરીને પ્રોગ્રામમાં ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ ગોલ્ડ મેડલિસ્ટ અને ઉદ્યોગસાહસિક મોહસીન અલીમોહમ્મદ શેઠ ને 'એક્સનેલ પ્રાઈડ એન્ડજેન્સ વેલ્યુશન 2026' થી નવાજવામાં આવ્યા છે. તેમને આ સન્માન રમતગમત ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને રાષ્ટ્રમાં આપેલા અમૂલ્યદાન બદલ આપવામાં આવે છે. તેમની આ પ્રમાણિકતા બદલ પરિવાર અને સ્નેહીને અભિનંદન આપવામાં આવ્યા છે.