Page Views: 7248

કેન્દ્રિય બજેટ 2026 પર AM/NS Indiaની પ્રતિક્રિયા

પ્રોજેક્ટ ફાઇનાન્સિંગને મજબૂત બનાવવાના પગલાં, ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવાના પ્રયાસો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી ખર્ચ (કેપેક્સ) પર સતત ભાર, ઉદ્યોગોનો લાંબંગાળાના વિકાસને ટેકો આપવા માટેનુ એક આવકારદાયક પગલું છે. પ્રોજેક્ટ ફાઇનાન્સિંગને મજબૂત બનાવવાના પગલાં, ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવાના પ્રયાસો તથા ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી સ્થાનિક ઉત્પાદન અને સ્પર્ધાત્મકતા વધશે.AM/NS Indiaમાં અમે ટકાઉ સ્ટીલ ઉત્પાદન અને ભારતના વિકાસમાં લાંબા ગાળાના રોકાણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ એવુ એએમએનએસ ઇન્ડીયાના ડિરેક્ટર કમ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર દિલીપ ઉમ્મેને જણાવ્યું હતું. 

શરૂઆતથી જ...