સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ નાણાકીય અને કામકાજનો દેખાવ
તાજેતરના અન્ય સિમાચિહ્નો
|
અમદાવાદ, 3 મે ૨૦૨૪: ભારતની સૌથી મોટી અને પુરપાટ ઝડપે વિકાસ કરી રહેલ પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે.
FINANCIAL PERFORMANCE – FY24: (Rs. in crore)
Particulars |
Excluding one-time revenues |
Reported Financials |
||||
FY23 |
FY24 |
% change |
FY23 |
FY24 |
% change |
|
|
|
|
|
|
|
|
Revenue from Power Supply |
5,199 |
7,600 |
46% |
5,809 |
7,735 |
33% |
|
|
|
|
|
|
|
EBITDA from Power Supply 1 |
4,928 |
7,087 |
44% |
5,538 |
7,222 |
30% |
EBITDA from Power Supply (%) |
|
|
|
91.6% |
91.8% |
|
|
|
|
|
|
|
|
Cash Profit 2 |
2,259 |
3,498 |
55% |
3,192 |
3,986 |
25% |
Particulars |
Excluding one-time revenues |
Reported Financials |
||||
Q4 FY23 |
Q4 FY24 |
% change |
Q4 FY23 |
Q4 FY24 |
% change |
|
|
|
|
|
|
|
|
Revenue from Power Supply |
1,575 |
1,941 |
23% |
2,119 |
1,941 |
-8% |
|
|
|
|
|
|
|
EBITDA from Power Supply 1 |
1,424 |
1,811 |
27% |
1,968 |
1,811 |
-8% |
EBITDA from Power Supply (%) |
|
|
|
91.4% |
91.3% |
|
|
|
|
|
|
|
|
Cash Profit 2 |
555 |
1,034 |
86% |
1,365 |
1,042 |
-24 |
અદાણી ગ્રીન એનર્જી લિ.ના પ્રદર્શનના સંદર્ભમાં સી.ઇ.ઓ. શ્રી અમિત સિંઘે જણાવ્યું હતું, ખાવડા ખાતે નિર્માણાધીન રિન્યુએબલ ક્ષમતાના 30 GWમાંથી પ્રથમ 2 GW સફળતાપૂર્વક ગ્રાઉન્ડ બ્રેકિંગના માત્ર 12 મહિનામાં તૈનાત કરવા બદલ હું મારી ટીમ ઉપર બહુ ગર્વ અનુભવું છું. નાણાકીય વર્ષ 24 માં 2.8 GW નો અમારો સર્વોચ્ચ ક્ષમતાનો ઉમેરો પ્રોજેકટના ઝડપી અને મજબૂત અમલીકરણની ક્ષમતાઓ દર્શાવે છે અને ભવિષ્યમાં આવા જ જુસ્સા સાથે ગતિશીલતા ચાલુ રાખવાનો વિશ્વાસ છે. ભારતની રિન્યુએબલ્સના ગ્રીડમાં ઝડપી એકીકરણની જરૂરિયાત સાથે તાલમેલ સાધીને અમે હવે સૌર, પવન અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ ઉપરાંત ઊર્જા સંગ્રહ પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2030 સુધીમાં ઓછામાં ઓછા 5 ગીગાવોટની ક્ષમતાનો હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની અમારી નેમ છે. અમે અભૂતપૂર્વ સ્કેલ અને વેગ સાથે પરવડે તેવી સ્વચ્છ ઉર્જા પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ છીએ. 2030 સુધીમાં 50 ગીગાવોટનું ઊંચું લક્ષ્યાંક કંપનીએ નક્કી કર્યું છે, જે ભારતની 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાનના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં યોગદાન આપશે.
CAPACITY ADDITION & OPERATIONAL PERFORMANCE – Q4 & FY24:
Particulars |
Quarterly performance |
Annual performance |
||||
Q4 FY23 |
Q4 FY24 |
% change |
FY23 |
FY24 |
% change |
|
|
|
|
|
|
|
|
Operational Capacity |
8,086 |
10,934 |
35% |
8,086 |
10,934 |
35% |
|
4,975 |
7,393 |
49% |
4,975 |
7,393 |
49% |
|
971 |
1,401 |
44% |
971 |
1,401 |
44% |
|
2,140 |
2,140 |
- |
2,140 |
2,140 |
- |
Sale of Energy (Million units) 3 |
4,642 |
5,457 |
18% |
14,880 |
21,806 |
47% |
|
2,872 |
3,066 |
7% |
10,457 |
11,046 |
6% |
|
428 |
614 |
43% |
1,820 |
3,117 |
71% |
|
1,342 |
1,777 |
32% |
2,603 |
7,643 |
194% |
|
|
|
|
|
|
|
Solar portfolio CUF (%) |
26.8% |
25.4% |
|
24.7% |
24.5% |
|
Wind portfolio CUF (%) |
20.4% |
21.6% |
|
25.2% |
29.4% |
|
Solar-Wind Hybrid (%) |
36.9% |
38.0% |
|
35.5% |
40.7% |
|
ESGની છેલ્લી માહિતી
AGEL આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણામાં હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સની ડેવલપમેન્ટ પાઇપલાઇન ધરાવે છે. AGEL પ્રથમ તબક્કામાં 2030 સુધીમાં 5 GW PSP ક્ષમતા વિકસાવવાની યોજના ધરાવે છે.
આ સાથે AGELનું રિન્યુએબલ એનર્જી કેપેસિટી લક્ષ્યાંક હવે 2030 સુધીમાં 50 GW સુધી વધારવામાં આવ્યું છે. ગ્રીડમાં રિન્યુએબલ્સના ઝડપી એકીકરણ માટે સ્ટોરેજ સોલ્યુશન્સ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા સાથે મોટા પાયે રિન્યુએબલ એનર્જીને તૈનાત કરવા માટે નેતૃત્વ કરવા AGEL પ્રતિબદ્ધ છે જેનાથી 2030 સુધીમાં દેશને 500 ગીગાવોટના તેના બિન-અશ્મિભૂત ઇંધણ લક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ મળશે.
• Share •