Page Views: 12287

શહેરના જાણીતા અનાજ કરિયાણાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડી સેમ્પલ લીધા

પેસ્ટ કંટ્રોલ સહિત ક્વોલિટી કંટ્રોલ અંગે તપાસ કરવામાં આવી

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરના જાણીતા એવા અનાજ કરિયાણાના 126 જેટલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ઝોનના મોટા ભાગના અનાજ કરિયાણાના વેપારીઓને ત્યાં તપાસ કરીને કૂલ 15 વેપારીને ત્યાંથી અનાજ કઠોળના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલોને ચેકિંગ માટે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઇ પણ સેમ્પલ ફેઇલ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.

આ સંસ્થાઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા

 

 

અ.નં.

સંસ્થાનું નામ

સંસ્થાનું સરનામુ

રઘુવંશી ટ્રેડર્સ

૧૬-ડી, બ્લોકનં.૧૧ ફલેટ નં.૬૧, ગુજ.હા.બોર્ડ પાલનપુર પાટીયા, રાંદેર રોડ, સુરત

શ્રી તુલસી ટ્રેડીંગ કું

પ૦/૩પપ, ગુજ.હા.બોર્ડ પાલનપુર પાટીયા, રાંદેર રોડ, સુરત

 મે. ભારત ટ્રેડીંગ કું

૧૩, જૈમિની કોમ્પલેક્ષ, મોટાવરાછા, સુરત

ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ

૮૪,૮પ સનિલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વેજીટેલ માર્કેટની સામે, પાંડેસરા, સુરત

જવાલીયા ટ્રેડીંછગ કું

૧૪૭,૧૪૮, કાલીદાસ નગર, ત્રીકમનગર, એલ.એચ.રોડ, સુરત

શ્રી સીતા સેલ્સ

૧૧,  વિક્રમનગર સોસા., પંચવટી વાડીની બાજુમાં, એલ.એચ.રોડ, સુરત

શાંતિ કોર્પોરેશન

૧૬,  મિલેનીયમ પાર્ક, ક્રોસ રોડ, કોસાડ, સુરત

મલ્હાર ટ્રેીંગ

મલ્હાર કોમ્પેલક્ષ, નહેરુનગરની સામે, ઉમરા,સુરત

મે.પિયુષ ટ્રેડર્સ

૭/૪૧૭ર, ગલેમંડી મેઇન રોડ, સુરત

૧૦

વિનાયક ટ્રેડીંગ કું

પ્લોટ નં. ર૭ એ, મહાપ્રભુનગર,  લિંબાયત, સુરત

૧૧

સરદાર ભગતસીંહ ટ્રેડર્સ

પ્લોટનં. ર, ગ્રા.ફ. મઘુનગર,  લિંબાયત, સુરત

૧૨

મહાલક્ષ્મી ટે્રડીંગ કું.

પ્લોટ નં.૬, દીપકનગર, નવાગામ, ડીંડોલી, સુરત

૧૩

ધરતી ટ્રેડર્સ

પ્લોટ નં. એ/૪, સીતારામનગર સોસા., હનીપાર્ક રોડ, અડાજણ, સુરત

૧૪

વી ડી એન્ડ સન્સ

પ્લોટ નં. એ/૭, સીતારા નગર સોસા., હનીપાર્ક રોડ, અડાજણ, સુરત

૧૫

મનીશ ટ્રેડીંગ કું.

૯,  વિક્રમનગર સોસા., એલ એચ રોડ, સુરત