Page Views: 5438

જાણો બુધવાર નું ટેરો કાર્ડ આપના ભવિષ્ય વિશે શું કહે છે.

મિથુન રાશિ ના જાતકો ને પેરેન્ટ્સ તરફ થી લાભ મળી શકે છે.

Tarot card reading by preeti j joshi

મેષ રાશિ:-    
આજનો દિવસ પ્રોત્સાહિત કરનાર રહેશે, મિત્રો સાથે મુલાકાત થઈ શકશે, કાર્યક્ષેત્રમાં કોઈ તક આવવાની સંભાવના છે ,પ્રવૃત્તિમય દિવસ રહેશે.


વૃષભ રાશિ:-  
કોઈ તરફથી મદદ મળશે આજના દિવસે તમને શુભ સમાચાર મળશે ,ઘર ને લગતું કાર્ય પાછળ  ઠેલાશે, બની શકે કે બાળપણ ની યાદો તાજી થાય ,આજે થોડા લાગણીશીલ રહેશો.


મિથુન રાશિ:-

આજના દિવસે પેરેન્ટ્સ તરફ થી લાભ મળી શકે છે અથવા કોઈ ફાયદો થશે રેસીડેન્સી નો બદલાવ થશે ,પાર્ટનરશીપમાં વ્યવસાય હશે તો લાભ થશે અથવા નવી પાર્ટનરશીપમાં જોડાશો.

 

કર્ક રાશિ:- 

આજનો દિવસ પ્રવૃત્તિમય જશે, મન લગાવીને કામ કરશો ,કરેલા કાર્યોનું ફળ મળશે, નાણાકીય પ્રાપ્તિ થશે મિલકત ખરીદવાની લગતા કાર્ય થશે સર્જનાત્મક દિવસ હશે.


સિંહ રાશિ:-
આજના દિવસે સમજીને વિચારીને કાર્ય કરવું, શુભચિંતકો ની સલાહ લેવી, મિત્રોનો સહકાર મળશે, તમારા ધ્યેય માટે વિચાર કરશો, દિવસ આનંદમય જશે.

 

કન્યા રાશિ:

કોઈ નજીકના વ્યક્તિની મદદ મળશે, ગહન વિચારો માં દિવસ જશે, જો કોઈ વસ્તુ રહસ્યમય અથવા શંકાશીલ લાગે તો તપાસ કરીને જ આગળ વધવું, અંતરઆત્માનો અવાજ સાંભળવો.


તુલા રાશિ:- 

નવા કાર્ય માટે પૂરા જોશથી આગળ વધશો, આજે થોડા અગ્રેસિવ રહેશો, મુશ્કિલ પરિસ્થિતિનો સામનો કરીને બહાર નીકળી શકશો, કોઈ વસ્તુ કરવી જ પામવાની ઈચ્છા કરશો.


વૃશ્ચિક રાશિ :-

આજે જવાબદારીઓને પૂરી કરશો અગત્યના નિર્ણય લેશો, આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે કાયદાકીય કાર્ય થશે, લીડરશીપ કરશો.

 

ધનુ રાશિ:-

આજે કોઈ સારા સમાચાર આવવાની સંભાવના છે, નાણાકીય પ્રાપ્તિ થશે, સમૃદ્ધિમાં દિવસ હશે, આનંદિત રહેશો, કૌટુંબિક પ્રેમ વધશે, પોતાના ધ્યેયને નજીક અનુભવશો.

 

મકર રાશિ:-

આજે તમે લાગણીને બેલેન્સ કરીને ચાલ સો, જવાબદારી ને લીધે પોતાના મનની ઈચ્છા ને પૂરી કરતા અટકાવશે, મને થોડું અશાંત  રહેશે પરંતુ પોતાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો.


કુંભ રાશિ:- 

આજના દિવસે સરકારી કાર્ય કરશો, કોઈ જવાબદારી લાઇફમાં આવશે ,પસાર થઈ  ગયેલ લાઈફને ફ્લેશબેકમાં જોશો, દિવસ શાંતિથી પસાર થશે


મીન રાશિ:-

કોઈના સહકારથી આગળ વધશો આનંદિત રહેશો , અધૂરપ ની લાગણી ઓછી થશે ,નવી યોજના બનાવશો, સાહસિક રહેશો, સાહસપૂર્વક આગળ વધી શકશો, રિલેશન માં પાર્ટનરને તમારી કદર થશે અને તેના તરફથી સહકાર મળશે.