સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
ઇન્તેઝાર ખત્મ..
સાબીર ખાન પઠાણની ખુબ જ ઉત્કંઠા જગાવનાર નવલકથા કાળ-કલંક હિન્દી ના એક પ્રખ્યાત Flusteredpublication તરફથી પ્રકાશિત થઈ છે. હોરર માં સાબીર ખાન પઠાણનું નામ હોરર સ્ટોરીના કિંગ તરીકે જાણીતું છે.નવલકથાનો આસ્વાદ માણવાનું ચૂકવા જેવું નથી.એક અજાણ્યો રસ્તો જે પ્રાચીન મંદિરના ભૂગર્ભ સુધી લઈ જતો હતો આશ્ચર્ય તો એ વાતનું છે કે જે ભૂકંપે લોકોના ઘર ઉજાડીદ્વારા દીધા એ ભૂકંપ મંદિરની મૂર્તિની કાંકરી પણ ન ખરી. એ અજાણ્યા તહેખાનામાંથી આવતો દેડકાનો ડ્રાઉં ડ્રાઉં અવાજ પુરાતત્વવિદ ટેન્સી અને એની ફ્રેન્ડને શૈલીને અંદર ખેંચી ગયો.શું હતું એ ભૂગર્ભના મંદિરનું રહસ્ય... સમયની આ ખોફનાક ઘટના પછી તબાહ થયેલી જિંદગીઓની કહાની એટલે કાળ કલંક
• Share •