સુરતના પાઇપના વેપારી પાસેથી વલસાડના શ્રી એન્જીનિયર્સના જ્યોતિન ગીરધરે પાઇપ ખરીદી બાદમાં આપેલા ચેક રિટર્ન થતા સુરત કોર્ટમાં ફરિયાદ નોંધાઇ હતી
સુમેરાબાનુ પોતાના સાગરીતો સાથે ઇરાન થઇ અફઘાનીસ્તાન જવાની યોજના બનાવી સુરત આવી હતી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આપના માત્ર એક જ સભ્યની હાજરી હોવાથી અન્ય બે નગર સેવકોએ પ્રવેશવા પ્રયાસ કર્યો
ડોનેટ લાઈફ સંસ્થાએ જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજારથી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મેળવી
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયામાં માછીમારોને ન જવા સૂચના - મોટા ભાગના બંદરો પર બે નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યુ
• Share •