અંધેરી વિસ્તારમાંથી એટીએસના અધિકારી દયા નાયકે મુળ ધોરાજીના વતની એવા મોહમ્મદ યુનુસ ધુણેજા, સૈયદ સોહેલ મિયા અને ઇલિયાસ મોજોઠીને બે લોડેડ પિસ્તોલ, રોકડા રૂ.ત્રણ લાખ અને 14 મોબાઇલ ફોન સાથે ઝડપાયા
કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાશે- ધારાસભ્યો માટે અલાયદી બેઠક વ્યવસ્થા- આમ જનતાને વિધાનસભા ગૃહમાં પ્રવેશ નહીં અપાય
ડાયાલિસીસ વિભાગમાં છ ડાયાલિસીસ મશીન વસાવવામાં આવ્યા- જેનો જરૂરીયાતમંદ દર્દીઓને લાભ મળશે
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના મામલે મહિલાને લાકડીથી ફટકારનાર પીએસઆઇ ચૌધરીનો વિડીયો વાયરલ થયો હતો
સુરતના કલરટેક્ષ ગ્રુપ દ્વારા રૂ.5 કરોડ અને બિલ્ડર લવજી બાદશાહે રૂ. એક કરોડનું દાન આપ્યું
• Share •