APSEZની આ પહેલ કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ મજબૂત લોજિસ્ટિક્સ સિસ્ટમ્સ વિકસાવવા અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો લાવવાના સરકારના લક્ષ્ય સાથે સુસંગત
ભાવવધારાથી લાખો ગ્રાહકોના માસિક બિલ વધશે અને મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે
સરસાણા પ્લેટિનમ હોલ ખાતે યોજાયેલી શોકસભામાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને પૂર્વ પ્રમુખો ઉપસ્થિત રહ્યા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા
સુપ્રીમ કોર્ટે અગાઉ CBIને આ રસ્તા અને અન્ય ફરિયાદોની પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો
• Share •