એક પંખીનું એ પીંછું બસ, ખર્યાની વાત છે, એ પછી પર્ણો બધાં ટહુકો થયાની વાત છે.
દરેક ગામમાં એક ગામ ફોઇ હોય અને મહોલ્લામાં સવાઇ સાસુ એ આપણા ગુજરાતના શહેર કે ગામડાની આગવી વિશેષતા છે
વાણી એની લાગે જાણે જલદ તેજાબ છે, માણસ માણસ નથી એ હવે નકાબ છે.