Page Views: 10107

સુરતમાં 4.5ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી ગભરાટ

શહેરના અનેક વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ

Vartmannews.com 

BREKING NEWS

#ભૂકંપ

↔️અડાજણ વિસ્તારમાં ભૂકંપના આંચકા 10 સેકન્ડ સુધી અનુભવાયા...

 

↔️ભરૂચ માં પણ અનુભવાયા

↔️ભૂકંપ ની તીવ્રતા 4.3

ભૂકંપનું એપી સેન્ટર ભરૂચ.

 

↔️બારડોલી માં ભૂકંપ ના આંચકા.

↔️રાજપારડી માં પણ બપોરે 3 40 કલાકે ભૂકંપ નો આંચકો

↔️વાલિયા માં ભુકંપના ઝટકા અનુભવાયા

 

↔️સુરત ના યોગીચોક વિસ્તાર માં ભુકંપ ના જોરદાર ઝટકા 10 સેકન્ડ સુધી આખી બિલ્ડિગ ધ્રુજી

↔️સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવ્યા આંચકા 

 

↔️રાંદેર , અડાજણ , ખટોદરા અને અન્ય વિસ્તારમાં આવ્યો આંચકો