Page Views: 4875

ટોરોટેલ્સ બાય પ્રીતિ જોષી

વૃષભ રાશિના જાતકોને આજે ઘરમાં આનંદિત વાતાવરણ રહેશે

સુરત- પ્રીતિ જોષી દ્વારા (અડાજણ) 
17-10-2020


મેષ રાશી: KING OF WANDS
આજે જવાબદારી ઉઠાવવી પડે, અટવાયેલા લોકો ને રસ્તો બતાવશો, સારા સમાચાર આવી શકે છે, આજના વિચારો તમારા પોઝિટિવ રહેશે અને એનર્જેટિક રહેશે, સાહસ થી ભરેલું કાર્ય કરશો, આજનો દિવસ સારો જશે
કરિયર: અજય તમારી દેખરેખમાં લોકો કાર્ય કરશે
રિલેશન: આજે તમે અને તમારો પાર્ટનર બંનેનું ધ્યાન કાર્યમાં રહે, બંને માટે બીઝી દિવસ રહેશે
હેલ્થ: સારી રહેશે પીઠ નો દુખાવો રહે
શુભ રંગ: યલ્લો
શુભ અંક‌:2

વૃષભ રાશી:FOUR OF WANDS
આજે ઘરમાં આનંદિત વાતાવરણ હશે, કોઈ ફંકશન અથવા શુભ કાર્ય થશે, અમુક લોકો માટે નવા ઘર ને લગતું કોઈ કાર્ય થશે, મિત્રો અથવા કૌટુંબિક મુલાકાત થશે, આજનો દિવસ પોઝિટિવ રહેશે
 કરિયર : આજે કોઈ સારી પોઝિશન પ્રાપ્ત કરશો, સિક્યુરિટી અને સ્ટેબિલિટી પ્રાપ્ત થશે, ઓફિસમાં વર્ક પ્લેસ પર કોઈ સેલિબ્રેશન થશે
રિલેશન: સિંગલ લોકો પાર્ટનર સાથે જોડાઈ શકે છે, વેડિંગ અથવા એંગેજમેન્ટ ફિક્સ થશે
હેલ્થ: સુધારો આવશે
શુભ રંગ: રેડ
શુભ અંક:4

મિથુન રાશિ: SIX OF PENTACLES
આજે ખર્ચ થઈ શકે છે, અમુક લોકો માટે લેણદારો આજે માથાનો દુખાવો બની શકે છે, વસ્તુ અથવા સમય નાણાં ને બેલેન્સ કરીને ચાલવું, મકાન ખરીદી શકો છો અથવા શોદો થઈ શકે છે, જો મકાન અથવા જમીન ગીરવે મુકતા હો તો વિચારીને આગળ વધવું
કરિયર: નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે જ્યારે અમુક લોકો માટે ફસાયેલા નાણાં આવવાની રાહ હોય
રિલેશન: તમારું ધ્યાન તમારા પાર્ટનર પર ના હોય તેઓ પાર્ટનર અનુભવી શકે છે
હેલ્થ: સારી રહેશે,
શુભ રંગ: વ્હાઇટ
શુભ અંક:6

કર્ક રાશિ: QUEEN OF SWORDS
આજે સ્પિરિચ્યુઆલિટી માં આગળ વધશો, આજે તમારા અનુભવો તમારી તાર્કિકતા નો ઉપયોગ કરીને ડિસિઝન લેશો, સમય સાથે થતા બદલાવને આસાનીથી અપનાવી શકશો, આજનું કાર્ડ તમારા સાહસને સૂચવી જાય છે
કરિયર : આજે તમારા વર્કપ્લેસ પર પ્રામાણિકતાથી કન્વર્ઝેશન કરવું, કોઈ સ્ત્રી તમને ગાઇડ કરી શકે છે,
રિલેશન: તમારો પાર્ટનર તમને સલાહ આપતું હોય તેવું લાગે
હેલ્થ: મનોબળ મજબૂત રાખવું
શુભ રંગ: ક્રીમ
શુભ અંક:2

સિંહ રાશિ:QUEEN OF WANDS
આજનો દિવસ તમારી ફેવરમાં છે, કોઈપણ અવરોધને પાર કરીને તમારાથી સુધી પહોંચી શકશો, લોકો સાથે વાત કરવાનું થાય તો સરળ શબ્દોમાં વાત રજૂ કરવી, અમુક લોકો માટે પોતાનો જિદ્દી સ્વભાવ અને ઈગો નુકસાન પહોંચાડી શકે છે, બને તેટલું સરળ રહેવું
કરિયર: તમારા કાર્યકરોને આસાનીથી સમજાવી શકશો, આજે તમારી ઈચ્છા મુજબ કાર્ય કરાવી શકશો
રિલેશન: ઇગો પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે, શાંત રહેવું
હેલ્થ: ડોક્ટરની સલાહને અવગણવી નહીં
શુભ રંગ: બ્રાઉન
શુભ અંક:2


કન્યા રાશિ:KNIGHT OF WANDS
આજનો દિવસ બીઝી‌ રહે આજના દિવસે તમને એનર્જેટિક અને ઉત્સાહી અનુભવશો, કોઈ કાર્યની શરૂઆત થશે, અણધારી મુશ્કેલ પરિસ્થિતિ નો સામનો કરવાની તમારામાં હિંમત હશે, કોઈ અવરોધો રોકી શકશે નહીં, બીજા લોકો તમારી પર્સનાલિટી થી આકર્ષિત થશે, આજનો દિવસ સારો જશે
.કરિયર: સમજણ પૂર્વક કાર્ય કરશો, જલ્દીથી કાર્ય પૂરું કરવામાં મુશ્કેલી આવી શકે છે
રિલેશન: નવા રિલેશન જોડાઈ રહ્યા છે તો ઉતાવળ ન કરવી
હેલ્થ: સુધારો આવતો જણાય, પરંતુ દવાઓ ને અવોઇડ ન કરવી
શુભ રંગ: ઓરેન્જ
શુભ અંક:9

તુલા રાશિ:THE HIGH PRISTESS
ધાર્મિક કાર્યમાં સમય પસાર થાય, ગુસ્સા પર કંટ્રોલ રાખવો, કોઈ પેપર વર્ક થઈ શકે છે, આજનો દિવસ પોઝિટિવ રહેશે, કોઈ સારા સમાચાર મળી શકે છે, કોઈની ઈર્ષા અથવા પોલિટિક્સનો સામનો કરવો પડે
કરિયર: કોઈ ચુગલી કરે તેવું બની શકે છે તો કાર્ય ને લગતી વાત કરવામાં ધ્યાન રાખવુ
રિલેશન: પાર્ટનર કંઇક છુપાવી રહ્યો હોય તેઓ અનુભવ શો, જ્યારે અમુક લોકો પોતાના પાર્ટનરને વધુ ધાર્મિક હોય તેવું લાગે
હેલ્થ: સારી રહેશે, વિચારો સારા કરવા
શુભ રંગ: ગ્રીન
શુભ અંક:2
વૃશ્ચિક રાશિ: ACE OF CUPS
શુભ સમાચાર મળશે, આવતી તકો ને ઠુકરાવી નહીં, કોઈ નવા વિચારો અથવા પ્રેરણા પર કાર્ય કરશો, આસપાસ તમને નવા વિચારો નવી યોજનાઓ દેખાશે, આસપાસના લોકો સાથે ખુશી શેર કરશો, અમુક લોકો માટે બીજા પ્રત્યે દયા સૂચવાનું કહી જાય છે
કરિયર : નવી તક મળશે તે અપનાવી લેવી તેમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે,
રિલેશન: રિલેશન નવો બદલાવ આવશે, બહાર જઈ શકો છો
હેલ્થ : નવી લાઈફ મળી હોય તેવું લાગે
શુભ રંગ: ગ્રીન
શુભ અંક :3


 ધનુ રાશિ‌:THREE OF SWORDS
આજે કોઈ વાતને લઈને મન દુઃખી રહે, કોઈએ કરેલો દગો સામે આવે, જ્યારે અમુક લોકો માટે કોઈ સાથે પોતે કરેલા દગા નો પસ્તાવો થાય, આજનું કાર્ડ નેગેટિવિટી ને દૂર કરીને પોઝિટિવ રહેવા સૂચવી જાય છે, પોઝિટિવ વિચારો દ્વારા વાતાવરણ બદલી શકો છો
કરિયર : મહેનતથી કરેલું કાર્ય અસફળ થતું જણાય
રિલેશન : તમારા પાર્ટનરની કોઈ એક્શન તમને દુઃખી કરી શકે છે
હેલ્થ : કોલેસ્ટ્રોલ ચેક કરાવવું
શુભ રંગ : રેડ
શુભ અંક :3

મકર રાશિ:EIGHT OF PENTACLES
આજે તમારું ધ્યાન તમારા કાર્યમાં રહેશે, નાણાને લગતા સારા સમાચાર આવી શકે છે, મહેનતનું ફળ મળતું લાગે, ઇન્વેસમેન્ટ કરશો, કુટુંબને લઈને શાંતિ અનુભવાય,
કરિયર: ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, આજે દિલથી કાર્ય કરશો, સફળતા પ્રાપ્ત થશે
રિલેશન: પન્ના તરફથી કોઈ ગિફ્ટ અથવા સારા સમાચાર મળી શકે છે
હેલ્થ: સારી રહેશે પીઠમાં દુખાવાની ફરિયાદ રહે
શુભ રંગ : મરૂન
શુભ અંક: 8

કુંભ રાશિ:EIGHT OF SWORDS
આજનું કાર્ડ તમને ઈમોશનલ થયા વગર તાર્કિકતા વાપરવાનું સૂચવી જાય છે, નાની વાત પર વધારે વિચારો કરીને ચિંતામાં ડૂબી જશો તેવું બની શકે છે તો વિચારોને કંટ્રોલમાં રાખવા, કોઈ મહત્વના નિર્ણયો ન લેવા, કોઈ બાબતથી ડરવું નહીં
કરિયર: તમારા કાર્યની પ્રશંસા ન મળવાને કારણે અસંતોષ જણાય, અમુક લોકો માટે કોઈ પ્રોબ્લેમ છે તો ડ્રેસ માં આવ્યા વગર પ્રોબ્લેમ ના સોલ્યુશન પર વિચારવુ
રિલેશન: તમારા જ કોઈ બંધનોથી બંધાયેલા હોય એવું લાગે
હેલ્થ: વધુ પડતા સ્ટ્રેસને કારણે તબિયત બગડી શકે છે, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ફિઝીકલી અને મેન્ટલી પણ ફિટ રહેવું
શુભ રંગ: ઓફ વ્હાઇટ
શુભ અંક:8

મીન રાશિ:THREE OF WANDS
તમારી લાઇફમાં બદલાવ આવતો જણાશે,કોઈ વસ્તુની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હોય તે વસ્તુ ટૂંક સમયમાં પૂર્ણ થશે, તમે તમારી જાતને એનર્જેટિક એકદમ નવા તેમજ નવી આશા સાથે નવા રસ્તા પર ચાલવા માટે તૈયાર હો એવું ફીલ કરો,
કરિયર: વિદેશ જવા માટેની તક મળી શકે છે, અથવા વિદેશ તરફથી કોઈ ફાયદો થઈ શકે છે, અમુક લોકો બિઝનેસને લગતી કોઈ સ્કીમ માં ઇન્વેસ્ટમેન્ટ કરશે
રિલેશન: તમારે તમારા રિલેશનમાં કોમ્યુનિકેશન ની જરૂર છે, અમુક લોકો માટે નવા રિલેશન જોડાઈ શકે છે
હેલ્થ: હેલ્થ માં સુધારો આવશે, બીજા લોકોને પણ હેલ્થ સારી રાખવા માટે મોટિવેટ કરશો
શુભ રંગ: યલો
શુભ અંક: 4