Page Views: 3995

આવી રીતે બનાવો મેથીના ગોટાનું પ્રીમિક્સ અને મેથીના ગોટા ...એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને 5 મિનિટમાં ગમે એ સમયે મેથીના ગોટા બનાવી શકાય છે. રેસીપી પસંદ આવે તો લાઈક જરૂર કરજો ..

આવી રીતે એકવાર બનાવી જુઓ, ખૂબ જ ટેસ્ટી બનશે.... રોજ આવા અનેક વિડીયો જોવા માટે અમારી યુ ટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો - યુ ટ્યુબ ચેનલ લિન્ક - https://www.youtube.com/channel/UCSotjXzjJMXKMXsZbT5dVVg