Page Views: 53337

આજે જ સંપર્ક કરો સ્પોકન ઇંગ્લીશ ક્લાસ ડો. દિપ્તી દેસાઇ

હવે અંગ્રેજી બોલવાનું નહીં રહે અઘરૂ...તો રાહ કોની જુવો છો

અમદાવાદ-1-7-2020

 

Hello

 

I am Dipti Desai Bhatt. 

 

In the time of CORONA PANDEMIC, on line 

education has become need of the time.

 

I am happy to announce about my online coaching for ....

SPOKEN ENGLISH.

 

BASIC COURSE IN SPOKEN ENGLISH 

 

માહિતી : 

 

* કુલ સમયગાળો  : 100 ટીચીંગ કલાક ( લગભગ 4 મહિના  )

 

* સેશન્સ ની સંખ્યા  : 50

 

* સપ્તાહ માં ત્રણ સેશન્સ રહેશે. 

 

* એક સેશનનો સમયગાળો  : 2.00 કલાક 

 

* ફીસ : 13,000 Rs

 

( જે બે ઇન્સ્ટોલમેન્ટસમાં ભરી શકાશે. ફીસ ની રકમ આપેલી માહિતી મુજબ ખાતામાં ટ્રાન્સફર કરવાની રહેશે.)

 

* પાર્ટીસીપન્ટસની અનુકૂળતા મુજબ સમય ગોઠવી શકાશે. 

 

* મારૂં Fb Page  ( પ્રોફાઇલ માં  DIPTI લખેલું ) રીફર કરવા વિનંતી છે. 

 

* Learning Material આપને કુરિયર દ્વારા મોકલવામાં આવશે. 

 

* ઑનલાઇન ટીચીંગ પછી આપવામાં આવેલી exercises સોલ્વ કરીને મોબાઈલ પર મોકલવાની રહેશે. જોકે exercises અને તેની answekeys આપને learning material સાથે મોકલવામાં આવશે જ.

 

* આપણું ગ્રુપ માત્ર બે જ વ્યક્તિઓ નું રહેશે જેની વ્યકિતગત રીતે શીખી શકાશે. 

 

* કોચિંગ માં આપને બોલવા માટે પર્યાપ્ત પ્રેકટિસ આપવામાં આવશે. 

 

* આવશ્યકતા મુજબ ટીચીંગ કલાક  વધારે કરીશું જેની  વધારાની ફીસ નથી. 

 

* આપના પક્ષે મહેનત અને સમય  આવશ્યકતા રહેશે.

 

✌
4