Page Views: 143135

સ્પોર્ટસ્ વર્લ્ડ દ્વારા ફેન્ટસી ગેમ લીગ ધમાકા ઓફર સાથે જીતો ઇનામ

કોઇ મોટા સેલીબ્રીટીને મોડેલ તરીકે રાખવાને બદલે ગેમ રમનારાને અઢળક લાભ મળે એ પ્રકારના બિઝનેસ મોડેલથી તમે ગેમ રમવાનો આનંદ મેળવશો સાથે પોઇન્ટ પણ મેળવશો

સુરત-28-11-2019

ફેન્સી સ્પોર્ટસ્ ઇલેવન પ્રા.લી. દ્વારા ક્રિકેટ સહિતની અનેક રમતો ઓન લાઇન રમવાના શોખીનો માટે જબ્બર ઓફર કરવામાં આવી છે. આ સ્પોર્ટસ્ વર્લ્ડ ફેન્ટસી ગેમ લીગ સાથે જોડાઇ અને આપ પોતાની ટીમ બનાવીને ક્રિકેટ મેચ રમી શકો છો અને તેમાંથી ઇનામના હકદાર બની શકો છો. આ અંગે વિગતો આપતા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફેન્સી સ્પોર્ટસ્ ઇલેવન પ્રા.લી.માં જોડાવા માટે આપને શરૂઆતમાં માત્ર રૂપિયા નવ હજાર ભરવા સાથે મેગા કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો  છે. જેની સામે આપને દર રોજ એક વર્ષ સુધી 90  મળશે. જેની સામે આપને  અઠવાડીયામાં એક વખત માત્ર 90 પોઇન્ટની એક ગેમ રમવાની રહેશે અને તેમાં આપ વિજેતા બનશો તો તેના પોઇન્ટ પણ આપને  મળશે.

 

કંપનીના આયોજકો દ્વારા આ અંગે વધુમાં જણાવાયુ છે કે, કંપની દ્વારા ઓન લાઇન ગેમ રમવાના શોખીન લોકોના લાભ માટે આ સમગ્ર ગેમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમજ કોઇ મોટા ગજાના સેલીબ્રિટી ક્રિકેટરને સ્પોન્સર કરવાને બદલે કંપની દ્વારા આ ખર્ચનો સીધો લાભ ગેમ રમનારાને મળે એ હેતુંથી આ પ્રકારની ગેમ ડિઝાઇન કરવામાં આવી છે. માત્ર સપ્તાહમાં એક વખત પણ 90 પોઇન્ટની ગેમ રમનારા સભ્યોને પણ પોઇન્ટ જીતવાની સુવર્ણતક રહેલી છે. ક્રિકેટ સહિત બાસ્કેટ બોલની રમત આપ રમી શકો છો. ફુટબોલ અને કબ્બડી ટુંક સમયમાં ચાલુ થશે ત્યારે આપ તેની સ્પર્ધામાં પણ ભાગ લઇ શકશો.   તમામ ગેમમાં આપ આપની ટીમ ઉતારીને ભાગ લઇ શકશો સાથે પોઇન્ટ જીતી શકશો.

પ્લાન વિશેની વધુ જાણકારી માટે આજે જ સંપર્ક કરો -  મોબાઇલ નંબર 9904834000 અથવા 9033162172 અથવા 9099855144