Page Views: 23042

બોર્ડની એક્ઝામમાં માતા-પિતાનો સ્ટ્રેસ ઘટશે આ રીતે જુવો કમલેશ દવેની ટીપ્સ

ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખાસ...
https://youtu.be/kBcryBkp_Cw

સુરત-6-3-2018

સમગ્ર રાજ્યમાં આગામી સપ્તાહમાં ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થવા જઇ રહી છે ત્યારે સ્વભાવિક રીતે જ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પોતાના બાળકના ભવિષ્યને લઇને સ્ટ્રેસમાં જોવા મળે છે. આવા સંજોગોમાં બાળકો અને વાલીઓએ સ્ટ્રેસ કે તણાવથી મુક્ત રહેવુ આવશ્યક છે ત્યારેજાણીતા મોટીવેશનલ સ્પીકર અને જેમના છ જેટલા પુસ્તકો પ્રસીધ્ધ થઇ ગયા છે એવા કમલેશભાઇ દવેએ વાલીઓ માટે ખાસ કેટલીક ટીપ્સ આપી છે જે સાંભળી અને તમને ચોક્કસ લાગશે કે, વાત તો સાચી છે. શું ટીપ્સ આપી છે કમલેશ દવેએ એ જાણવા ક્લિક કરો....