Page Views: 16834

ઓસ્કાર:'ધી શેપ ઓફ વોટર'ને મળ્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

બેસ્ટ એક્ટર (ફિમેલ) - ફ્રાંસેસ મૈકડોરમંડ - થ્રી બિલબોર્ડસ - બેસ્ટ એક્ટર ( મેલ) - ગ્રે ઓલ્ડમેન- ધ ડાર્કેસ્ટ અવર

લોસએંજિલસ:-

       નેવૂમાં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં વિવિધ એવોર્ડ જાહેર થઈ રહ્યા છે. ઓસ્કારમાં શશી કપૂર અને શ્રીદેવીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.    જાણો કોને મળ્યો કયો એવોર્ડ - બેસ્ટ ફિલ્મ - ધી શેપ ઓફ વોટર - બેસ્ટ એક્ટર (ફિમેલ) - ફ્રાંસેસ મૈકડોરમંડ - થ્રી બિલબોર્ડસ - બેસ્ટ એક્ટર ( મેલ) - ગ્રે ઓલ્ડમેન- ધ ડાર્કેસ્ટ અવર - બેસ્ટ ડિરેક્ટર- ગૂલેર્મો ડેલ ટોરો - ધી શેપ ઓફ વોટર - બેસ્ટ ઓરિજનલ સ્ક્રીન પ્લે - જોર્ડન પીલિ - ગેટ આઉટ - બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીન પ્લે - જેમ્સ આઈવરી- કોલ મી બોય યોર નેમ - બેસ્ટ સિનેમેટોગ્રાફી- પોજર ડીકિન્સ- બ્લેડ રનર 2049 - બેસ્ટ શોર્ટ ફિલ્મ- લાઈવ એકશન- ધ સાઈલેન્ટ ચાઈલ્ડ - બેસ્ટ ડોક્યૂમેન્ટરી શોર્ટ સબજેક્ટ- હૈવન ઈઝ અ ટ્રાફિક જૈમ ઓન ધી 405 - બેસ્ટ ઓરિજનલ સોન્ગ- રિમેમ્બર મી- કોકો - બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)-  સૈમ રોકવેલ - બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફિમેલ)- એલીસન જેની - બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- ધી શેપ ઓફ વૉટર - બેસ્ટ ફોરન લેંગ્વેજ ફિલ્મ- અ ફંટાસ્ટિક વુમન (ચિલી) - બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની) - બેસ્ટ એડીટિંગ- લી સ્મિથ (ડનકિર્ક) - બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ- બ્લેડ રનર 2049 - બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન- ફેંટમ થ્રેડ - મેકઅપ- હેર સ્ટાઈલ- ડાર્કેસ્ટ અવ