Page Views: 18944

સુરતમાં રાજપુરોહિત સમાજ દ્વારા આયોજિત બે દિવસીય પ્રથમ હોળી સ્નેહ મિલન સમારોહ હર્ષોલ્લાસ સાથે સમાપ્ત

કાર્યક્રમમાં કોઈ પણ જાતનાં કલરથી હોળી રમવામાં આવી નાં હતી

સુરત:-

        રાજપુરોહિત સમાજ સુરત આબુ પિંડવાડાનાં બે દિવસીય પ્રથમ હોળી સ્નેહ મિલન શ્યામાપ્રસાદ મુખર્જીમાં હર્ષોલ્લાસ સાથે સમાપ્ત થયો. બ્રહ્મધામ આસોતારા અધિવેશનની અનુપાલનાસાથે કાર્યક્રમ માં કોઈ પણ પ્રકારના ધુમ્રપાન અને વ્યસનનો પ્રયોગ કરાયો નહિ જ્યારે 'જળ હૈ તો કલ હૈ'  અને પાણીનો દુરુપયોગ નાં થાય તે માટે કાર્યક્રમમાં કોઈ પણ જાતનાં કલરથી હોળી રમવામાં આવી નાં હતી. ફૂલોથી હોળી રમવામાં આવી હતી.