Page Views: 32930

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની રેસમાં વિજયભાઇ સૌથી આગળ

જાહેરાત શુક્રવારે કે શનિવારે કરવામાં આવે તેવી શકયતા

નવી દિલ્હી:

                ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની રેસમાં વિજયભાઇ રૂપાણી સૌથી આગળ ચાલી રહ્યા છે. આ અંગેની જાહેરાત શુક્રવારે કે શનિવારે કરવામાં આવે તેવી શકયતા સેવાય રહી છે.

             સુત્રોએ વજુભાઇ વાળા કે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીને ગાંધીનગરની ગાદી નહીં સોંપાય તેવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છેઃ નવા મુખ્યમંત્રીની શપથવિધી મોટાભાગે ૨૫મીએ થશેઃ આ બધા નિર્ણયો આજે મળનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવામાં આવશેઃ ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઇ પટેલને રિપીટ કરવામાં આવે તેવી શકયતા છે