Page Views: 47749

ભાજપની પાર્લામેલ્ટ્રીની આવતીકાલે દિલ્હી ખાતે બેઠક

અમિત શાહની અધ્યક્ષતામાં મળશે બેઠક

નવી દિલ્હી:-

           ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી બાદ ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરીની બેઠક આવતીકાલે મળશે. અમિત શાહના નેતૃત્વમાં મળનારી કેન્દ્રીય પાર્લામેન્ટરીની બેઠક આવતીકાલે સાંજે 6 વાગ્યે દિલ્હી ખાતે મળશે. આ બેઠકમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રીના નામો પર ચર્ચા થશે. તેમજ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે.