Page Views: 6423

વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂઃ ECએ આજે બેઠક બોલાવી

ભાજપા- કોંગ્રેસ સહિતના 6 રાજકિય પક્ષોને આમંત્રણ

અમદાવાદ:-

            ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. આજે 11 વાગ્યે ઈલેક્શન કમિશને બેઠક બોલાવી છે.

            અમદાવાદ સરકિટ હાઉસમાં બેઠક મળશે. આજે ગુજરાત ઈલેક્શન કમિશનની રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી છે જેમાં 6 રાષ્ટ્રીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.  ભાજપ-કૉંગ્રેસના પ્રતિનિધિ બેઠકમાં હાજર રહેશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી.વી. શ્વેને આ બેઠક બોલાવી છેય બેઠકમાં EVM, વીવીપેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.