Page Views: 19883

કાશ્મીરનાં કુપાવાડામાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા: સર્ચ ઓપરેશન ચાલુ

માછીલ સેક્ટરમાંથી આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ બનાવ્યો નાકામ

કાશ્મીર:-

         સેનાએ કુપાવાડા જિલ્લામાં હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર કર્યા છે.

        આ આતંકવાદીઓ કૂપાવાડાના માછીલ સેક્ટરમાંથી ઘુસણખોરી કરી રહ્યા હતા જે સેનાએ નાકામ બનાવી છે. અને બંને આતંકવાદીઓને ઠાર કરયા છે. હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.