Page Views: 6282

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની મુલાકાત લઇ સાંત્વના આપી

અમેરિકા ખાતે રહેતા કેશુભાઈના પુત્રનું હાર્ટએટેકમાં નિધન થયુ હતુ

અમદાવાદ:-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

હાલમાં જ અમેરિકા ખાતે રહેતા કેશુભાઈના પુત્રનું હાર્ટએટેકમાં નિધન થયુ હતુ. તેમની મુલાકાત લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા